વ્યક્તિ
સિમોનિડીસ
સિયોસનો સિમોનિડીસ (ઈ.પૂ. આશરે ૫૫૬-૪૬૮), પ્રાચીન ગ્રીક કવિ પોતાના શોકગીતોની કરુણતા માટે પ્રખ્યાત — ‘સિમોનિડીસના આંસુ કરતાં પણ ઉદાસ.’
વાંચન નોંધો
- કવિતાઓ §38 સિમોનિડીસનાં
કિયોસનો પ્રાચીન ગ્રીક કવિ, એના શોકગીતોની કરુણતા માટે કહેવતરૂપ — 'સિમોનિડીસનાં આંસુ કરતાંય ઉદાસ'.